બે કડીઓ ગઝલની રજુ છે.....
" મે એનો પ્રેમ ચાહ્યો બહું સાદી રીત થી...
મે એનો પ્રેમ ચાહ્યો બહું સાદી રીત થી...
નહોતી ખબર એમા પણ...કળા હોવી જોઈએ...
હું કયા કહું છું આપની હા..હોવી જોઈએ..
પણ ના કહો છો એમા થોડી વ્યથા હોવી જોઈએ....
કંઈક દોષ્ત એવુજ છે...અહીયા પણ..
આપણને બહું સીમપ્લ અને સાદુ રહેવું ગમે, કોઈ પણ પ્રકારની આભા કે દેખાવ આપણી પ્રકૃતી નથી..
અને આપણી ફરમાઈશ કે ચાહત પણ આપણા જેવી , સાદગી પર મન મોહે, સત્ય હંમેશા મીઠ્ઠ લાગે, અને સાદગી થી પેસ આઈએ તો અમુકને પસંદ ન આવે...પણ શું ખબર એ નાદાનને કે આપણી સાદગી તમારી સ્તર કળા ત્યા ફીકી પડે કારણ કે અહીયા રીયાલીટી છે, અને ત્યા કામણ અને બનાવટ, અહીયા મહોબત છે અને ત્યા દેખાવ ,અહીયા સાદગી છે અને ત્યા છળ, તમે ખોટા દેખાવ અને આભા પર પ્રભાવીત, પ્રતિભાવ કે પ્રભાવને ને જોવા સમજવામા છો અસમર્થ, બહારનો દેખાવ અને ભપકો કોઈપણ ધારણ કરી શકે છે અને તે ક્ષણીક છે, પણ વ્યક્તિત્વ છે મહત્વનું અને વહ્વહાર અને વર્તન, એક મળે કોડીના ભાવે અને એક અણમોલ.
હીરાની કીમત ઝવેરી જાણે, કથીર ની ના હોય કીમત..
કહેવુ બસ આટલું કે સાચી રીત હૈ પ્રીત કી બાકી હૈ બેકાર ,ધાયલ કી ગત ધાયલ જાણે જાણે ના દુજો કોઈ, દોસ્ત ઘાયલને સમજવા ઘાયલ થવું પડે નહી દુજા ના આ કામ.
દેખા દેખી થી પ્રેરાઈ અખતરા કરે ...સ્વને ભુલી ચેહરા બદલે લાગે ના રુડું કોઈ, અસલ તો અસલ લાગે, નકલી ને પહચાણે હરકોઈ..પણ કીમત કોડીની હોય.
આભાર..