મે માણ્યું પણ છે જાણ્યું પણ છે અનુભવ્યું પણ છે જીવન ,ખાટા મીઠા પોતાનાના અને પરાયાના અનુભવ કર્યા અને જોયા પણ છે, લાગણીના શુર ને ઉભરાતા અને ભાવનાઓમા વહી જાતા લોકો ને જોયા અનુભવ્યા પણ છે..પણ અંતે તો પ્રેમ શીવાય કંઈજ નથી , પછી તમારો સ્વાર્થ હોય કે નામ ગમે તે આપો, પ્રભુત્વ કયાક દીમાગનું જાજું તો કયાક ઓછું જરુર હોઈ ,પણ જયા રદય હોય ત્યા પ્રેમ જરુર હોય હોય અને હોયજ.
-Raajhemant