વિશ્વના ડોકટરોના જણાવ્યા પ્રમાણે કોરોનાથી સાજા થયેલા દર્દીએ બહું ખુશ થવાની જરુર નથી કારણકે કોરોના ફરી પણ ઉઠલો મારી શકેછે.
ખાસ તો તેમને વધુ નુકશાની એ છે કે તેમના શરીરના ફેફસાં પહેલાની જેમ વધુ મજબુત રહી શકતા નથી કારણકે આઇ સી યું માં ઓકસીજનને લીધે ફેફસાંમાં અનેક ઘણી નબળાઇ આવી શકેછે..માટે 50% ફેફસાં તેમને પહેલાની જેમ કામ કરતા નથી.