કેન્દ્ર સરકારના આદેશથી હવે ગુજરાત સરકાર આવતા મહિને એટલે સપ્ટેમ્બર એક થી પંદર તારીખની અંદર સ્કુલો ફરી ચાલુ કરવા વિચારી રહીછે પરંતું તેના એક ચોક્કસ માળખા પ્રમાણે શાળાઓ ચાલુ કરશે.
પહેલા ધોરણ 10 ને 12 ના વિદ્યાર્થીઓને શાળાએ બોલાવશે ત્યાર બાદ ધોરણ 6 થી 9 ના વિદ્યાર્થીઓને શાળાએ બોલાવશે આમ પછી ધીરે ધીરે આખી શાળાના દરેક વર્ગો ચાલુ કરી દેવાશે સમય સવાર ને બપોરનો રહેશે વચ્ચે એક કલાક વિધાર્થીઓ માટે સેનેટાઇઝરનો ફાળવાશે,
પહેલા કેન્દ્ર સરકાર બધા રાજયોને લીલી ઝંડી આપશે પછી શાળાઓ કેવી રીતે ને કેટલા સમય સાથે ચાલુ કરવી તે બધો જ નિર્ણય રાજય સરકારો લેશે.