એક વધુ આત્મહત્યા...!
ભોજપુરીની અભિનેત્રી નામે અનુપમા પાઠક જેને પોતાના જ ઘરના ફ્લેટમાં ગળે ફાંસો લગાવીને આત્મહત્યા કરી છે તેને મરતા પહેલા એક સ્યુસાઇડ નોટ પણ લખીછે તેમજ એક લાઇવ વિડિયો પણ બનાવ્યો છે હાલ તેની આ સ્યુસાઇડ નોટ તેમજ તેના લાઇવ વિડિયોના આધારે પોલીસ આગળ વધુ તપાસ કરી રહી છે.