ક્ષેત્ર ગમે તે હોય કોઈ તો એવું મળીજ જાય છે, જેથી જીવનમાં ખુશીઓની બહાર આવે છે, ભગવાન ઈશારો કરે છે, સમજી આગળ વધો અને તક ઝડપી લો તો ,નહીતર પાછળ થી પછતાયા વીના કાઈ મળતું નથી, જેમ ટ્રેનમાં વેઈટીગ મા કોઈ હોય છે તેમ જીવનમા પણ હોય છે.
સમજાય તેને કુદરતનો ઈશારોજ સમજજો.
-Raajhemant