આ છે દિશા સલવાની જે સુશાંતસિહ રાજપુતની પુર્વ મેનેજર હતી સુશાંતસિહે આત્મહત્યા કરી તેના થોડાક જ સમયમાં તેનું પણ મોત થઇ ગયું હતું તેનું મોત કેવી રીતે થયું હતું કે એક દિવસ સુશાંત રાજપુતના ફ્રેન્ડે પોતાના ઘરે પાર્ટી આપી હતી ત્યારે સુશાંત તેમજ તેના દોસ્તોએ પણ આ પાર્ટીમાં હાજરી આપી હતી તેમાં આ દિશા સલવાની પણ હાજર હતી મુંબઇ ના મલાડ વિસ્તારમાં આવેલ એક મોટા એપાર્ટમેન્ટમાં આ પાર્ટી ચાલતી હતી પાર્ટી આશરે 14 માં માળ ઉપર હતી હવે પાર્ટી હોય એટલે ખાવાનું, પીવાનું ને બીજુ ઘણુ બધુ હોય તે સ્વાભાવિક માની શકાય હવે રાતના તે સમયે કેટલા વાગ્યા હતા કે જયારે દિશા ઉપર આવેલ 14 મા માળ ઉપરથી પડીને નીચે આવીને પટકાઇ! તે ચોકકસ જાણી શકાયું નથી પણ દિશા જયારે નીચે પડી ત્યારે તે તુરંત મરણ પામી ચુકી હતી હવે સવાલો એ ચર્ચાઇ રહ્યા છે કે શું દિશાએ જાણી જોઇને આત્મહત્યા કરી હતી! શું દિશાને કોઇએ ઘકકો માર્યો હશે! કે દિશા તે સમયે દારુ પીને ચકનાચૂર થઈને પડી હશે! હવે આવા બધા ઉઠેલા સવાલોના જવાબો અત્યારે તેનો કોઇજ સાચો જવાબ નથી આમ છતાંય તેના મમ્મી પપ્પા એ તો પહેલેથી જ કહી દીધું કે દિશાના મોત ને સુશાંતની આત્મહત્યા વચ્ચે કોઇ જ સંબંધ નથી.
આ કેસ પણ હાલ સી બી આઇના હાથમાં છે.જોઇએ આવનારો સમય હવે આપણને વધું શું સાચા સમાચાર આપે છે!