જીવનની સૌથી મોટી ઉપલબ્ધી મૃત્યુનાં ભયને જીતી લેવો તે છે; અને એટલે જ જીવનની કોઈ પણ ક્ષણે મૃત્યુ માટે તૈયાર રહેવું.
દરેક દિવસને જિંદગીનાં છેલ્લા દિવસની જેમ જીવો, બાકી કોઈનેય એક શ્વાસ સુધ્ધાં ઓછો કે વધારાનો મળ્યો નથી.
માટે, સ્વસ્થ રહો, સુખી રહો અને ઈશ્વરે બક્ષેલા જીવનને માણો.