દિલ્હીની એક સાઉથ ઇન્ડિયન હોટલમાં એક ફ્રેન્ડ ગ્રુપ મસાલા ઢોસા ખાવા માટે ગયું હતું તો ઓર્ડર આપ્યા પછી આવેલા ઢોસા સાથે સંભારમાં એક મરેલી ગરોડી નીકળતા આખી હોટલમાં હોહા થઈ ગયો હતો મેનેજરે તેઓની માફી માંગતા પણ આ યુવાનોએ તેમની માફીનું ધ્યાન ના આપતાં આખરે તેમને પોલીસને બોલાવી હતી ત્યારબાદ હોટલની પુરી તપાસ કરવાના ઓડર ઉપરથી આવ્યા છે જેની પોલીસ તેની વધુ તપાસ કરી રહીછે.