બે દિવસ ઉપર એક ભારતીય મૂળના એક મહિલા નામે શર્મિષ્ઠા સવારે અમેરિકામાં સવારે એકલા જોગીંગ કરતા હતા તો તે સમયે એક હબસીએ નજીક આવીને ગોળી મારીને હત્યા કરી છે હાલ સી સી કેમેરાને આધારે પોલીસે આ હત્યારા હબસીની ધરપકડ કરી લીધી છે નામ બકારી છે.
મહીલા શર્મિષ્ઠાબહેનને પરિવારમાં પતિ ઉપરાન્ત બે છોકરાઓ પણ છે.