અમદાવાદની એક ધાર્મીક મહિલાએ પોતાના ઘરે જ 18 કિલો ચોકલેટમાંથી રામમંદિર તૈયાર કર્યુ છે તેની ઇચ્છા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટ આપવું છે પરંતુ આજકાલ કોરોના વાઇરસ જેવા વાતાવરણને લીધે તે શકય નથી માટે હવે તે અમદાવાદમાં જ કોઇ રામમંદિર માં ભેટ આપી દેશે જેથી રામ ભકતો તેના દર્શન કરીને સંતોષ અનુભવી શકે.