મમ્મીની એ ગરમ ગરમ રોટલીમાં,
પિરસાણી અઢળક પ્રીત સંતાનોને!
પપ્પાની પરીઓની, ઢીંગલી ઓની વાર્તામાં,
અનુભવાય પ્રીત અનોખી .
હુંફાળી પ્રિતનું હર્યું ભર્યું ખેતર આપી,
ઘેઘૂર વડલાની છાયા આપી.
દીધી હરપળ પ્રિતની,
સોનેરી પળો સંતાનોને!
જીવન રીત સમજાવી,
પ્રીત અનોખી વરસાવી.
રુપ ✍️
"પ્રિત" 🥀