નવી શિક્ષણનીતિ પ્રમાણે 5 મા ધોરણ સુધી માતૃભાષામાં જ શિક્ષણ આપવામા આવશે..
બહુ જ સરસ
હવે બાળકોને સાચે જ ભાર વિનાનુ ભણતર મળશે. તેમને ગોખવુ નહી પડે, વાલીઓ ને મોંઘી tution fee નહી ખર્ચવી પડે..
I really appreciate this bold and needed decision..
👌👌👌👍
-Priten K Shah