રાત્રે બાર વાગ્યા પછી લખવાની ઈચ્છા થઈ.
જોયું તો ...આંચકો લાગ્યો..
બે બાબત નજર સામે જોઇને!
એક 'ભૂત' શબ્દ - જેનાં વિશે મધરાતે શું લખું?
બીજું 'લવાજમ' વિશે..!
થોડી વાર સુન થઈને હું '**'ની જેમ જોઈ રહ્યો..
~લેખકનું નામ લખાય!
ત્રિશુલ વાળી પોસ્ટ રાખું?
#ભૂત (**)