ધર્માંધ શબ્દ આજે માતૃ ભારતી એ આપ્યો સાથે તેનો અર્થ ના આપ્યો.તેથી અનેક લોકોએ અર્થ સમજ્યા વગર શેર ,શાયરી લખી કાઢી છે.
આપણે બધા શબ્દ નો અર્થ ના જાણતા હોય,
ત્યારે શબ્દ નો અર્થ શોધી ને કૃતિ લખવી જોઈએ.
માતૃ ભારતી ની અનેક ફરિયાદ સંપાદક ને લખું છું પરંતુ જવાબ નથી મળતો!
કોઈ ચોરીને કૃતિ લખે છે...તો કોઈ પ્રતિયોગિતા ના શબ્દ ને અવગણી ને કૃતિ મૂકે છે.
બીજું હું કોઈની કૃતિ પર કૉમેન્ટ કર્યા પછી તે કૃતિ પર થતી દરેક કૉમેન્ટ નું નોટીફિકેશન મને જ આવ્યા કરે છે.
આપનો પણ કોઈ અનુભવ વિના સંકોચ લખો.
અનિલ ભટ્ટ