નીચે આપેલ ફોટો જોઇને કોઇ એમ ના વિચારે કે આ ભાભી દિયર છે!
હા,આ ભાભી દિયર છે...પહેલા તે બંન્ને શાકભાજીનો ધંધો કરતા હતા પછી દેશમાં લોકડાઉન શરુ થયું તેમાં તેમનો ધંધો ચાલુ બંધ થવાથી તુટી ગયો તેવામાં જ તેમને એક ઓફર મળી હતી દારૂની હેરાફેરી કરવાની..
દારુ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાનો એકવાર તેઓએ સાથે મળીને દારુ ટ્રાન્સફર કર્યો તો ઘણા પૈસા તેમને મળ્યા પૈસા વધુ મળવાથી તેઓએ શાકભાજીનો થોડો થોડો ચાલતો ધંધો પછી બંધ કરી દીધો ને દારૂની હેરાફેરી નો ધંધો ચાલું રાખ્યો
જ્યારે તેઓએ પહેલી વખત દારુની હેરાફેરી ચાલુ કરી ત્યારે નાની બેગથી કરી હતી જેમ જેમ હેરાફેરી વધી ગઇ તેમ તેમ તેમને મોટી બેગોનો પણ ઉપયોગ કરવા માંળ્યો
પોલીસ પણ તેમને અત્યાર સુધી પકડી ના શકી કારણકે તેમનો દેખાવ એક પતિ પત્ની હોય તેમ દેખાતા હતા તેમજ કોઇ સારા ઉચા ઘરના રહેવાસી હોય તેમ લાગતા હતા જેનો તેઓ ફાયદો લેતા હતા પરંતું અંતે તેમની આ ચાલે તેમને વધુ દિવસ સાથ આપ્યો નહી ને એક દિવસ એક સુપરફાસ્ટ ટ્રેન ના એસીવાળા ફસ્ટક્લાસના ડબ્બામાં બેઠેલા આ ભાભી દિયરની આટલી બધી બેગો જોઇને પોલીસની એક શંકાને આધારે તેઓ પકડાઇ ગયા હાલ તેઓ પોલીસ સ્ટેશનમાંછે. ને પોલીસની કાર્યવાહી ચાલી...રહીછે.
પાપ છાપરે પોકારે તે આને કહેવાય.