ચીન પાકિસ્તાનનું ખાસ મિત્ર છે
જયારે આપણા સંબંધો આતંકવાદના હુમલાથી પાકિસ્તાન સાથે બગડ્યા છે તેનો લાભ હવે ચીન લઇ ગયું છે સાંભળ્યુ છે કે આજ કાલ ચીન પાકિસ્તાનને ઘણી જ સહાય કરેછે!
વાત તો જાણ્યા પછી તો સાચી જ લાગે છે હા હવે પાકિસ્તાન ચીન પાસે જે જે ચીજો માંગે છે તે ચીન તેને તુરંત આપે છે આમેય ચીન એટલુ સારુ પણ નથી તે પણ આપ્યાનો એક લાભ મેળવે છે તેને જો ફાયદો થતો હોય તો તે કોઇને આપવા તૈયાર છે બિચારા પાકિસ્તાનની સરકારને આ વાતની ખબર નથી એમ કહો કે પાકિસ્તાન હાલ ચીનની મુઠ્ઠીમાંછે ચીનને પાકિસ્તાન જેમ નચાવવું હોય તેમ નચાવી શકેછે ચીનને પહેલેથી જ એક વિચાર હતો કે જે દેશ ભારતનો દુશ્મન તે અમારો ખાસ મિત્ર..તેથી આ લુચ્ચુ ચીન અત્યાર સુધી પાકિસ્તાન સાથે આ પ્રમાણેનો જ વ્યવહાર કરેછે પણ હવે ધીરે ધીરે પાકિસ્તાનને પણ ચીનની આ બધી ચાલની ખબર પડી ગઇ છે કે ચીન અમારો દુરુપયોગ કરેછે હમણાં ભારતે ચીનની ઘણીબધી ફેસબુક એપ્સ ભારતમાં વાપરવા માટેનો મનાઇનો હુકમ જારી કરી દીધો હતો આ જોઇને પાકિસ્તાન પણ હવે ધીરે ધીરે વિચારવા લાગ્યુ છે કે આપણે પણ પાકીસ્તાનમાં આ ટીકટોક એપ્સ ઉપર બેન્ડ લગાવવો જ જોઇએ આમ જોઇએ તો આ ટીકટોકથી યંગસ્ટર્સ ને ઘણી મજા આવતી હતી ને આજે આ એપ્સ હવે ઇન્ડીયામાં વાપરવાની મનાઇ છે ત્યારથી યંગસ્ટર્સ નારાજ થઇ ગયુછે..પણ હવે આ નવું જનરેશન પણ ધીરે ધીરે સમજી ગયુ છે ચીન આપણને હેરાન કરેછે તેથી સરકારે મનાઇનો હુકમ જારી કર્યો છે ભારતે ચીની એપ્સ એટલા માટે બંધ કરી કે ચીન થોડાક સમય પહેલા ભારત સાથે યુધ્ધ કરવા તૈયાર થઈ ગયું હતુ તેના ઘણા સૈનિકો ભારતમાં ઘુસી આવ્યા હતા જે પરત ફરવા તૈયાર ના હતા હજી પણ ચીની ભારતની સરહદે થોડી ઘણી તંગદિલી જોવા મળે છે તેથી ભારત સરકારે ચીનની કુલ સાઇઠ જેટલી એપ્સ ઉપર બેન્ડ લગાવી દીધો છે આજ પણ તે એપ્સ ભારતમાં બંધ જ છે પાકિસ્તાનનું પણ એવુ જ કહેવું છે અમારા પાકિસ્તાનમાં પણ નાના યંગસ્ટર્સ આ ટીકટોકથી અવડી દિશાએ જતા હોયછે સરખુ ભણતા નથી, સરખું લખતા વાંચતા પણ નથી
આ બાબતે પાકિસ્તાનની સરકારે ચીનને ખાસ કહી દીધું છે કે તમારે ટીકટોક જેવી એપ્સ ચાલુ રાખવી હોય તો પાકિસ્તાનના કાયદા કાનુન પ્રમાણે ચલાવવી પડશે...હવે પછી આગળ શું થશે તે સમય જ કહેશે.