વીસ વર્ષ પહેલા અમિતાભ બચ્ચનની એક ફિલ્મ આવી હતી તેનું નામ સૂર્યવંશમ હતું તેને આ ફિલ્મમાં પોતાનો ડબલ રોલ કર્યો હતો આ ફિલ્મ ઘણી જ સુપર હીટ થઈ ગઇ હતી આજ પણ ઘણી ચેનલો આ ફિલ્મને પોતાની ટીવી ચેનલોમાં બતાવતા જ હોયછે ને લોકો પણ તેને હોંશે હોંશે જુએછે તમે દશ વાર પણ આ ફિલ્મ જોશો તો પણ તમને બિલકુલ કંટાડો નહી આવી આ મારી તમને ખુલ્લી ચેલેન્જ છે
આપણે વાત કરવી છે ફિલ્મના એકટરની, ફિલ્મની સ્ટોરીની નહી, પણ ફિલ્મની હિરોઈનની કે જેનુ નામ હતું સૈન્દર્યા ( saundrya)
તેને આ ફિલ્મમાં ઘણો જ સારો અભિનય કર્યો છે આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન ડબલ રોલમાં હતો માટે સ્વભાવિક છે કે તેની હિરોઇન બે જ હોય પણ હું વાત કરુછુ તેના બીજા રોલની જેમાં જે અમિતાભ બચ્ચનનો
છોકરો એ પોતે જ બન્યો હતો જેની સાથે આ હિરોઇનને કામ કર્યુ હતુ
એક દિવસ આ હિરોઇન એક નાના ચાર્ટર પ્લેનમાં કયાંક જઇ રહી હતી ત્યારે તેની સાથે પાયલોટ સિવાય બીજા ચાર જણ પણ હતા પ્લેન ટેક ઓવર કર્યા પછી થોડેક જ દુર ગયું હશે ને તે તુરંત એક મોટા ભડકા સાથે ક્રેકસ થઈ ગયું હતુ તેમાં સવાર દરેકે દરેક જણ બળીને એકદમ ખાખ થઈ ગયા હતા, તેમજ પ્લેનના પણ નાના ટુકડા થઈ ગયા હતા
કેવી કુદરતની આ રમત! હજી તો તેની આ પહેલી હિન્દી ફિલ્મ હતી ફિલ્મ સુપર હીટ થઈ તેની પણ તેને ઘણી જ ખુશી હતી પણ તેની ખુશી વધુ સમય માટે ટકી શકી નહીં
આમ કયારેક લોકોના જીવનમાં પણ આવી ઘટનાઓ બનતી હોયછે.