મારા પ્રેમ નો તને call letter આવ્યો છે,
તારા દિલનું તું verification કરી જા.
વિશ્ર્વાસ ન તોડવાની Job ની તને ઓફર મળે છે,
મૌન ની સહી કરી મે તને મંજૂરી આપી છે.
જો તને મંજુર હોય.......
તો મુલાકાત ની Meeting કરી જા,
અને જો તને મંજુર ના હોય.......
તો 'નાજુક' શબ્દોની સહી કરી અને રાજીનામુ આપી જા.
Journalist UV