પ્રિય,
એ મારા મોબાઇલ ફોન
તું શું જાણે મારા માટે તું છે કોણ?
તું જ જીવન ને તારા વગર છે મોત
ઉઠીને કરૂં છું હું તારા પ્રથમ દર્શન
તુંજ મારો વિધાતા ને તુંજ છે ગોડ
ખાતાં કે પીતાં રહેતો હમેશાં સાથે
કામ કરતાં પણ તને ના દેતો છોડ
બિજું તો વધુ હું શું કહું તારા માટે?
તારા માટે #હિંમત કરી લીધી છે લોન
....✍️વિ.મો.સોલંકી "વિએમ"
#હિંમત