સબંધો પણ હવે જોવો ને વેપાર થઇ ગયા છે
તેમાં નફો કે #નુકસાન જોતા થઈ ગયા છે
માણસ નું દિમાગ પણ કેલસી થઈ ગયું છે
હાથ મળાવતાં જ ગણતરી કરતું થઈ ગયું છે
નફાકારક પારકા સબંધો સારા થઇ ગયા છે
નુકસાનદાઈ પોતાના સગા થી દુર થઈ ગયા છે
....✍️ વિ.મો.સોલંકી "વિએમ"
#નુકસાન