હું ઉતાવળિયો આભ નો તારલો ચમકુ વેહલો વેહલો, તું ચાંદા ની ચાંદની જોઈને ચમકે ચાંદને..! તમે સામે મળો તો હું માનું કે ચાંદ છો..નઈતર છો ચમક કોઈ આભની..! એમ તમે અધીરા ના બનો ચાંદ અમો છોડશું ચમક અમ આભની..! "સ્વયમભુ" જાણે આ પ્રિત એવી છે..જેમ ચકોર ને ગમે છે ચાંદની..!
અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"