ક્યારેક હૈયું ભરાઈ આવે, આંખમાં આંસુ સરી પડે તો એક સાવધાની અવશ્ય રાખવી - .
...ટપકતાં એ આંસુને બંધ બારણે કેદ થઈને જડની જેમ તમને તાકી રહેલા અરીસા સામે ક્યારેય સારસો નહીં! તમારી આંખનાં આંસુ જોઈ એ એવો ધૂંધળો થઈ જશે કે તમેં પોતાને ઓળખી નહીં શકો!
.....બહેતર તો એ છે કોઈ એક જીગરી દોસ્તનો ખભ્ભો પલાળી દેજો! થોડી વારમાં તમારું મન અને હૃદય ચોખ્ખું ચણક અને હળવું થઈ જશે; જેમ વાદળ વરસીને જતાં રહ્યાં પછી આકાશ થાય છે.
- કેતન વ્યાસ
#સાવધાની