અંતરને પુછ્યું સુવાસ કેમ વહે છે ,
ઉકળીને નિસોવાયા એમ વહે છે .
એટલેજ સંસારના સાર સમજવા,
કોઈ તો એ સુવાસ ની જેમ વહે છે.
અંતરથી જલતા દિવે અંજવાશવાનુ,
એજ અંજવાશ મા તો કોઈ વહે છે.
પંડ્યા રહ્યા એમ સુનમુન કોઈ સાથી,
ફુટતી ફોરમ એમની એમ જ વહે છે.
કાવ્ય વાણી
મનજીભાઈ કાળુભાઈ મનરવ
બોરલા