🤘મીરા ને એમ હતું કે,
ઝેર માં કેવો નશો છે જોઇ લ્ઉં...
તો, ઝેરને પણ એમ હતું કે...
એ બહાને કંઠમાં,
કૃષ્ણનો પ્યાર જોઇ લઉં
હૈયે પ્રીત, ગળે ગીત, અને મુખે સ્મિત,
આ છે જીવન જીવવાની સાચી રીત...!!
આપણુ કોઇ જ કામ ન હોવા છતાં સંપર્ક
રાખવાનું મન થાય તેને જ "સબંધ" કહેવાય....
👏શુભ સવાર💐