#Hasinehsas
એક અલગ જ ઉત્સાહ જાગ્યો હતો મનમાં
થોડ સમય માટે
હવે જાણે ઓસરી ગયો
કારણ તો હું પણ શોધું છું પણ જડતો નથી
કેમ આમ થયું ?
રસ્તો તો બરાબર જ પકડ્યો હતો
હું પાછળ રહ્યો !! કાં વધારે આગળ નીકળી ગયો !!
દોષ કોને આપું ને શા માટે આપું
સમય ને જાળવી ન શકયો
કાં ખરો સમય વીસરી ગયો
Hasin Ehsas