દિલ કહે છે કે તું સાંભળ મારી વાત,
ખુણા માં પડ્યો છે જુનો પુરાણો #સામાન ;
છે જુની યાદો, છે થોડા જુના નામ,
છે થોડા તારા રહી ગયેલા અધુરા અરમાન;
કહ્યું દિલને, નામ છે જુના દોસ્તો ના,
યાદો છે પ્રેમ ની ને પુરા કરવા ના છે અરમાન;
તું સમજે છે જેને જુનો #સામાન ,
એ તો છે મારા જીવનનો ખજાનો મુલ્યવાન;
...✍️વિ.મો.સોલંકી "વિએમ"
#સામાન