Gujarati Quote in Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ.

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ખાલી હાથ આવ્યા ને ખાલી હાથ જવાના,
તો ભૌતિક #સામાન ભેગો કરી શું કરવાના?

લખ ચોર્યાસી ના ફેળા છે તારો ભવસાગર;
એકલા આવ્યા છીએ, ને એકલા મરવાના;

કરવા હોય જ તો સત્કર્મ તું કર જીવનમાં;
એક સત્કર્મ છે જે તારી સાથે આવવાના;

સર #સામન બધું અહીં જ રહી જશે "વિએમ"
સારા કામો થી જગમાં નામ જ રહેવાના;

....✍️. વિ.મો.સોલંકી "વિએમ"


#સામાન

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111498574
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now