ગુરુ પૂર્ણિમા
મારા ગુરુ છે ગણતરીનું ઘડતર.
દરરોજ શીખવે અમને નવું ભણતર.
જિંદગીના ગ્રામણ માં રહે હસ્તાક્ષર.
જીવનમાં દરેક બાળકને મળે સફળતાનું શિક્ષણ.
જીવનની બાબતો મળી રહે વ્હાલનું ચણતર .
અવનવી શીખ અને હાસ્યથી રેલાય શાણપણ.
અનેક વિષયોમાં અમારા ગુરુ છે માસ્ટર.
દરેક બાળક બને એમના જીવનમાં સાક્ષર.
મારા ગુરુઓને ગુરુપૂર્ણિમા નું હદયથી અભિવાદન.
અમૂલ્ય થયું મારુ જીવન હું કરું ગુરુને વંદન.🙏🏻
ગુરુપૂર્ણિમા નું હાર્દિક અભિનંદન😊
ગાયત્રી પટેલ સુરત