તારુ મને મળવું,
મારુ તને મળવું,
એ સપનુ નથી,
વાસ્તવિક છે....
તારુ મને સ્વીકારવું,
મારુ તને સ્વીકારવું,
એ સપનુ નથી,
વાસ્તવિક છે...
તારુ મને માફ કરવું,
મારુ તને માફ કરવું,
એ સપનુ નથી,
વાસ્તવિક છે.....
તારુ મારા મય થવું,
મારુ તારા મય થવું,
એ સપનુ નથી,
વાસ્તવિક છે....
રાજેશ્વરી
#વાસ્તવિક