Gujarati Quote in Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ.

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વર્ષા ની એક વાછટ શું આવી,
#ઉત્સાહી થઈ ગયું છે આ મન;

વરસાદ ની એક લહેરખી એ,
પ્રફુલ્લિત કરી નાખ્યા તન બદન;

મન મુકીને વરસ ઓ મેધા,
કોરું ના રહી જાય કોઈ ગુલશન;

કોયલ બોલે, મોરલીયો નાચે,
હરીયાળી થી ઝુમી ઉઠે આ વન;

જુવાન હૈયાં બની #ઉત્સાહી ,
લેશે મજા, લહેરાવશે નવી સરગમ;

ઉત્સાહ અનેરો, આનંદ અનેરો,
આવે છે જ્યારે વરસાદ ની મોસમ;

....✍️ વિ.મો.સોલંકી "વિએમ"

#ઉત્સાહી

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111491965
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now