તારી યાદ માં હું રાત્રે સુવા ગયો તો મારુ ઓશીકું ભીનું થઈ ગયું,
તારી યાદ માં હું કાંઈ લખવા ગયો તો મારુ કાગળ ભીનું થઈ ગયું,
તારી યાદ ને હું જેટલી ભુલાવા ગયો તો તારી યાદ માં મારું હૃદય ભીનું થઈ ગયું,
તારા માટે માંગતો હતો કે તારી આંખો ભીની ન થાય અને તારી યાદ કફન પણ ભીનું થઇ ગયું...
#ભીનું
લિ:જય મોદી