#ઉત્સાહી મન એક તરતી હોડી;
આવે છે યાદ પ્રેમ ની તો,
જાય છે ત્યાં દોડી દોડી;
રહેશે હમેશાં મારા દિલમાં,
જે કેતી'તી નહીં જાઉં છોડી;
ક્યારેક હતાં અમે એક ને,
ખુબ હતી અમારી જોડી;
આજ નથી સાથ તો શું?
દિલમાં યાદ છે હજુ થોડી;
નહીં ભુલું એને જીંદગીમાં,
ભલે તુટી જાય શ્વાસની દોરી;
#ઉત્સાહી