અષાઢની બીજની સાંજ સુમેળ કળાએ ખીલેલી છે.
વરસે છે વાદળી ને વીજળી ચમક ચમક થાય છે. સોળ કળાએ ખીલેલું આકાશ આજે નવરત્ન દેખાય છે. મેઘધનુષ નું ત્રાંડવ પોતાની મોજમાં નવરંગ કલર પાથરે છે.
"સ્વયમભુ" આપ બધાને હેયને જા જા ને જા જા રામ રામ રામ રામ રામ કિયે સે..!
અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"