એક સમય
સ્ત્રીઓ ઘરના ખૂણે શોભતી, આજે સ્ત્રીઓ ઘર શોભાવે.
પુરુષ જોહુકમી કરતો, આજે સાથ નિભાવે.
બાળકો ઈચ્છાને આધીન રહેતા, આજે ઈચ્છા સામે જણાવે.
વહુ દીકરો પગે લાગતા, આજે વડીલોને ગળે લગાવે.
શેઠ રુવાબ છાંટતા, આજ સમજાવી કામ કઢાવે.
“નશીબદાર આપણે આ બંને સમયના પુલ સમા છીયે” 🕶️🕶️