લખું "પપ્પા" ને "ફાધર" લખાય છે આજના દિવસે, કેમ એક દિવસ જ હોય છે આજનો પપ્પા વિશે, જીવન પોતાનું આપી દે છે જે બાપ પોતાના પરિવાર માટે, એમના માટે તો આપણી જિંદગી પણ ટૂંકી પડે આ ફાધર્સ ડે માટે, પોતાનું ઓછું અને પરિવાર નું વધું વિચારે પોતાની ખુશી ને જતી કરે પોતાનાઓ માટે, તડકા માં પોતે તપી પડછાયો બને સંતાનો માટે, આજનો દિવસ ઓછો પડે મારા પપ્પા માટે..!
અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"