#અત્યંત લાગણીશીલ છે જેનો સ્વભાવ;
જેનો રહે છે સંતાનો પર હમેશાં પ્રભાવ;
વાત કરતા એ કઠિણાઇ થી છતાં પણ,
મુખ પર હોય હમેશાં મૃદુતા ભર્યા ભાવ;
#અત્યંત જવાબદારી ના બોજ વચ્ચે,
રાખે છે ચહેરા પર સંતોષ ના હાવભાવ;
કપરી પરિસ્થિતિ માં પણ જે ખુશ રહે;
તડકો-છાંયડો પણ હસતાં હસતાં સહે;
છતાં કોઇને પણ એક શબ્દ ન કહેતા,
એ હોય છે ફક્ત પિતા ને બસ પિતા;
" Happy Father's Day "
#અત્યંત