Gujarati Quote in Motivational by Mehul Chhatbar

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#અત્યંત દુઃખની વાત તો શું કરું સાહેબ જ્યારે એક દીકરો પોતાના મા-બાપને તરછોડી દે છે એનાથી વધુ દુઃખ ની વાત કોઈ જ ના હોઈ શકે. એક દીકરા પાસે તમામ સુખ હોવા છતાં પોતાના માબાપ ને વૃદ્ધાશ્રમમાં મુકી આવે છે આનાથી વધુ અત્યંત દુઃખ શું હોઈ શકે આ દુનિયામાં....

Gujarati Motivational by Mehul Chhatbar : 111481449
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now