પિતા ના #અત્યંત વિશ્વાસે,
કર્યુ છે જીવન મારૂં ઉજાગર;
ના પહોંચત જીવન મંઝિલે,
જો ના બનત મારા રાહગર;
પિતા ના #અત્યંત સ્નેહ થી,
બન્યો સંસાર મારો ભાતીગર;
એમના અથાગ પ્રયત્નો થી,
થયાં મારા બધા સપના સાકાર;
સંતાનોના ઘડવૈયા એવા,
પિતા છે સૌથી મોટા કારીગર;
"Happy Father's Day"
....✍️વિ.મો.સોલંકી "વિએમ"
#અત્યંત