રંગ કેશરીયો શુરવીરો નો, આજ પહાડી પર લહેરાય છે.
વિરોની સિંહ ગર્જના, આજ પહાડીમાં સંભળાય છે.
દુશ્મનની શી ઔકાત, હિંદનો ફોજી આજ રણ મેદાનમાં જાય છે.
દુશ્મનના શીશ કરજો ભેગા, દુશ્મને દુર ક્યાં દેખાય છે.
ભારત ભેગું આપની, સીમા પર નહીં તો બહિષ્કાર દુશ્મનો કરવા ત્યાર છે.
નારાણજી જાડેજા
નર