#આભારી
આભારી છું એ બધા ની જે મને આગળ વધવા પ્રોત્સાહિત કરે છે....
આભારી છું એ બધા ની જે મારુ ધ્યાન દોરે છે મારી ભુલીથી....
આભારી છું એ બધા ની જે મને નવી રાહ બતાવવા મદદ કરે છે....
આભારી છું એ બધા ની જેણે મારી લેખન પ્રતિભા ને પ્રેરીત કરી....
આભારી છું એ બધા ની જેણે ભંડારેલી મારી ઈચ્છાઓને જીવિત કરી....
આભારી છું એ બધા ની જે દરેક પળમાં મને સહકાર આપે છે....
આભારી છું એ માં ની જેણે મને જન્મ આપી ને આ દુનિયામાં લાવી...
આભારી છું એ ઈશ્વરની જેણે મને ભારત જેવા વૈવિધ્યસભર દેશમાં સ્થાન આપ્યું...