મન કહે છે મારુ, એ વીર ક્યાં ભમે છે ?
જરાક ખોલી જો આંખ, ચોતરફ દુશ્મન રમે છે.
નથી હૈયું માતુ ક્યાંય, અવનવા પર્વોના નથી હોષ
નવું વર્ષ,દિવાળી કે રક્ષાબંધન નથી એકેયનો જોષ
ત્યાગ તો બધાનો કરુ હું, જીવડો ઝેર થઈ જાય જ્યારે
વિવાહ ના ટાણા બતાવી, તું આવ સિમત હોય ત્યારે
✍🏻Dhananjay Kunchala