જયા એક નહી હજારો મળે , જે પાછળ દુનિયા દોડે ઘેલી બની તે સામેથી મળે, રુપ રંગની સરતાજ હશે સાયદ દુનિયા, અહીયા તો રુપ રંગ વ્યક્તિત્વ આગળ સલામ ભરે , ઘેલછા હશે સાયદ તમને રુપ રંગ ની કે હશે કોઈને અભીમાન રુપ રંગનું, પણ હું તો હમેશા નતમસ્તક જોઉ રુપ રંગ યૌવન ને જયારે વ્યક્તિત્વનો પ્રભાવ જોઉં.. લાગણી અને પ્રેમ આપો સામેથી એજ મળશે, કંઈ લેવાની ભાવના ન રાખો , સામે ચાલી બધું આવશે, ભરેલો હશે ધડો તો નજર સહુની પડશે, ખાલી વાસણ વાગસે અવાજ કરશે તો પણ કદર કોઈ નહી કરે।।