આભારી તો હું છું તારો,
કે તે મને તારી દોસ્તીને લાયક સમજ્યો,
આભારી તો હું છું તારો,
કે તે મને તારા સુખ દુઃખમાં ભાગીદાર સમજ્યો,
આભારી તો હું છું તારો,
કે તે મને તારા હૃદયમાં રાખવાને લાયક સમજ્યો,
આભારી તો હું છું તારો,
કે તે મને તારા પ્રેમનો અધિકારી સમજ્યો....
#આભારી