આપ્યો જન્મ તે મને આ દુનિયામાં એટલે જ,
એ જિંદગી હુ તારી હળપલ, હરઘડીની ઋણી...
આપ્યાં તે મને માતૃત્વ આ દુનિયામાં એટલે જ,
એ જિંદગી હુ તારી હળપલ, હરઘડીની ઋણી...
આપી તેં મને પરિવારની છાયા દુનિયામાં એટલે જ,
એ જિંદગી હુ તારી હળપલ, હરઘડીની ઋણી...
આપ્યાં તે મને મિત્રો પ્યારા આ દુનિયામાં એટલે જ,
એ જિંદગી હુ તારી હળપલ, હરઘડીની ઋણી...
આપ્યું તે મને જીવન રંગીલું આ દુનિયામાં એટલે જ,
એ જિંદગી હુ તારી હળપલ, હરઘડીની ઋણી...
આપ્યું તે મને જીવનમાં બધુ આ દુનિયામાં એટલે જ,
એ જિંદગી હુ તારી હળપલ, હરઘડીની ઋણી...
રાજેશ્વરી
#આભારી