#વાતોડિયું
રાત આખી શમણે વિતી હોય...
વહેલી પરોઢ એ આપવિતી કહીને શરમાવતી હોય..
એ વ્હાલિડાના મીઠેરાં સંસ્મરણોમાં ખોવાઇ ગયા હોઇએ..
મન - મનભરીને એને માણતું હોય..
એ પંખીઓનો કલરવ ને આછી આછી થતી
થતી પ્રભાત....ને.
એ એકાંત જાણે #વાતોડિયું થઇ ગયું હોય.
આ એકાંતનો આનંદ જ કંઇક જુદો હોય છે.
શુભ પ્રભાત...
જય શ્રી કૃષ્ણ...🙏