Gujarati Quote in Motivational by Shree...Ripal Vyas

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શું છે જલ્દી ઘડીક ખાને પોરો...
શું છે જલ્દી ઘડીક માણને અવસર...
શું છે જલ્દી ઘડીક મીટ માંડીને જોવા તો દે...
શું છે જલ્દી ઘડીક બે વાતો તો કર...
શું છે જલ્દી ઘડીક વિતાવ તો ખરો પ્રકૃતિ જોડે...
શું છે જલ્દી ઘડીક સમયને તો સમય આપ...

Gujarati Motivational by Shree...Ripal Vyas : 111465798
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now