Gujarati Quote in Poem by Bhumi Polara

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શોધુ તો ઉકેલ મળે દરેક ગુંચવણ નો,
પણ ઉકેલ શોધતા હું ગુંચવાવ અેટલે ડરુ છુ..
લાગણી સભર હ્ર્દય મારુ,નિષ્પાપ વ્યકિત્વ છે,
બસ આ દુનિયા ની ઠગાઈ થી ડરુ છું,,
માસુમ દેખાતા ચહેરા ફરે છે આજકાલ,
ચહેરા પાછળ છુપાયેલ કપટ થી ડરુ છું,,
નારાજ થાય કોઈ મારા પર, મથું શોધવા ભુલ મારી,
ગેરસમજ માં વિખેરાય જાતા સંબંધ થી ડરુ છું,,,,,
Bhumi polara

Gujarati Poem by Bhumi Polara : 111461538
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now