#કવિતા #
🌸🌸🌸
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸
🦋વિખૂટા પડયા અમે,એ ઘડી ઈશ્વર ને મંજુર હતી.
🦋જખ્મ(ઘા)પડયા ઊંડા એ ઘડી ઇશ્વર ને મંજુર હતી.
🦋રસ્તા(માર્ગ) પડયા નોખા,એ ઘડી ઇશ્વર ને મંજુર હતી.
🦋બંધાણા માળા(ઘર) નોખાં,એ ઘડી ઇશ્વર ને મંજુર હતી.
🦋વખત બદ્લ્યો થયો ભેંટો એ ઘડી પણ ઇશ્વર ને મંજુર હતી.
🦋ના રોક્યે રોકાણા અશ્રુ,એ ઘડી ઈશ્વર ને મંજુર હતી.
🦋માત્ર દેહ બે આત્મા તો એકજ હતી,તો પછી એ સુખદ ઘડી
ઇશ્વર ને મંજુર કેમ ન હતી???
🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
✒હિરલબા તલાટીયા
***************
***************🕊