Gujarati Quote in Poem by મોહનભાઈ આનંદ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ચાલને મન , કંઈ નવું નવું કરીએ,
છોડીને અંહ,કંઈ નવું નવું કરીએ;

જીવને હોય છે, ઈચ્છા ઘણીએ,
આચરણ મુક્તિ મળે એવું કરીએ;

ક્યાં છે જીવંત ચેતનાનો ઝબકાર,
જીવતા જીવે, અહં મારી મરીએ;

સ્વાર્થી માનવતા ગંધાય છે અહિયાં
નિષ્કામને ,નિર્લેપ ભાવથી ઉભરીએ.

હામ‌ ભીડી છે, ઊર્મિમાં પામવાની,
અંતર્મન આનંદ ચક્ષુ ખોલી ભરીએ;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111460409
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now